SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ [ કર ] શ્રી ધનપાલ વિરચિતા ઉત્પત્તિ સ્થાનમાં (કર્મો વડે) સ્થળે સ્થળે બંધાતા છતાં ભમે છે. (૨૯) सलिल(लि)व्व पवयणे तुह, गहिए उड्ढं अहो विमुक्कम्मि। वच्चंति नाह ! कूवय-रहट्टपडिसंनिहा जीवा ॥३०॥ ( सलिल इव प्रवचने तव गृहीते ऊर्ध्वमधो विमुक्ते । ત્તિ નાથ ! પINયરાત્રિમાં : ). હે નાથ ! કૂવાના અરઘટ્ટની ઘટીના જેવા છો, જળ સમાન આપના પ્રવચનને જયારે ગ્રહણ કરે છે, ત્યારે તેઓ ઉચે (સ્વર્ગમાં કે મોક્ષમાં) જાય છે અને જયારે તેને છેડી દે છે, ત્યારે તેઓ નીચે (તિયચ કે નરકગતિમાં) જાય છે. (૩૦) लीलाइ निति मुक्खं, अन्ने जह तित्थिा तहा न तुमं । तहवि तुह मग्गलगा, मग्गंति बुहा सिवसुहाई ॥३१॥ (लीलया नयन्ति मोक्षमन्ये यथा तीथिकाःतथा न त्वम् । तथापि तव मार्गलग्ना, मृगयन्ते बुधा: शिवसुखानि।) જેમ અન્ય (બૌદ્ધાદિક) દર્શનકારે લીલાપૂર્વક (જીને) મોક્ષે લઈ જાય છે, તેમ આપ કરતા નથી, તો પણ વિચક્ષણ જન (યથાર્થ દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ) આપના માર્ગમાં લાગેલા મોક્ષનાં સુખને શોધે છે. (૩૧) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy