________________
[ ૪૦ ]
શ્રીધનપાલ વિરચિતા
(आज्ञा यस्य विलगिता शीर्ष शेषेव हरिहराभ्यामपि । सोऽपि तष ध्यानज्वलने मदनो मदनमिव विलीनः।)
જેની આજ્ઞા હરિ અને હરે પણ શેષની જેમ મસ્તકે ચઢાવી છે, તે (અપ્રતિહત સામર્થ્ય વાળ) મદન પણુ (હે નાથ)આપના શુકલ ધ્યાનરૂપી અગ્નિમાં મીણની જેમ ઓગળી ગયે. [૨૫] पई नवरि निरभिमाणा, जाया जयदप्पभंजणुत्ताणा । वम्महनरिंदजोहा, दिद्विच्छोहा मयच्छीणं ॥२६॥ (स्वयि केवलं निरभिमाना जाताजगद्दर्पभञ्जनोत्तानाः। मन्मथनरेन्द्रयोधा दृष्टिक्षोभा मृगाक्षीणाम् ॥)
જગત (નિવાસી જને)ના દર્યને દળવાને સમર્થ એવા કંદર્પ નૃપતિના સુભટરૂપ મૃગાક્ષીએના કટાક્ષ, કેવળ આપના વિષે જ નિરભિમાની બન્યા છે (અર્થાતુ ફાવી શક્યા નથી.) (૨૬) विसमा रागदोसा, निता तुरय व्व उप्पहेण मणं । ठायति धम्मसारहि ! दिठे तुह पवयणे नवरं ॥२७॥ (विषमौ रागद्वेषौ नयन्तौ तुरगाविवोत्पथेन मन: । तिष्ठतो धर्मसारथे ! दृष्टे तव प्रवचने केवलम् ॥)
જેમ રથને ખેટે ભાગે લઈ જનારા અશ્વો સારથિની ચાબુક જતાં તેમ કરતાં અટકી જાય છે તેમ ધર્મ (રૂપી રથ)ના સારથિ! જ્યારે આપના
Jain Education International 200 Pogate & Personal Use Only
www.jainelibrary.org