SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૮] શ્રીધનપાલ વિરચિતા तुह रूवं पिच्छंता, न हुंति जे नाह ! हरिसपडिहत्था । समणा वि गयमण च्चिय, ते केवलिणो जइ न हुंति ॥२१॥ (तव रूप पश्यन्तो न भवन्ति ये नाथ! हर्षपरिपूर्णाः । समनस्का अपि गतमनस्का एव ते केवलिनो यदि न भवन्ति હે નાથ! આપનું (સર્વોત્તમ) રૂ૫ જેનારા (જીવો) જે હર્ષથી પરિપૂર્ણ થતા નથી તે જે તેઓ સર્વજ્ઞ ન હોય તે પછી તેઓ સંજ્ઞી હવા છતાં પણ ખરેખર અસંશી છે. (૨૧) વત્તા રિક્ષામ, લઘુત્ર Ëિ તેવા પ્રા. ते दिति तुम्ह गुणसंकहासु हासं गुणा मज्झ ॥२२॥ (प्राप्ता नि:सामान्यां समुन्नति र्यै देवका अन्ये । ते ददते तव गुणसङ्कथासु हास गुणा मम ॥) જે (જગત્કર્તવાદિક) ગુણે વડે (હરિ, હર પ્રમુખ) અન્ય દેએ અસાધારણ પ્રભુતાને પ્રાપ્ત કરી, તે (કલિપત) ગુણે (હે નાથ !) આપના (સદ ભૂત) ગુણેના સંકીને આગળ મને હાસ્ય ઉત્પન્ન કરે છે. કેમકે તેમની મોટાઈ મિથ્યાકપિત છે–પિત ગુણેને તેમનામાં ટે આરોપ કરવામાં આવ્યો છે, જ્યારે આપની મોટાઈનો આધાર સાચા-સદભૂત ગુણે છે.)(૨૨) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy