SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભપંચાશિકા [[૩૭] गहिअवयभंगमलिणो, नूणं दरोगएहिं मुहराओ। ठवि(ई)ओ पढमिल्लुअतावसेहिं तुह दसणे पढमे ॥१९॥ (9ીતzતમકૃત્રિના નૂ સૂદાનતૈક્હાના स्थगितः प्रथमोत्पन्नतापसस्तव दर्शने प्रथमे ।) (હે નાથ!)આપના પ્રથમ દર્શનને વિષે (અર્થાત્ આપને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું ત્યાર બાદ સમવસરણમાં આપનું પ્રથમ દર્શન થતાં) પ્રથમ ઉત્પન્ન થએલા (કચ્છ અને મહાકચ્છ સિવાયના) અત્યંત નમ્ર તાપસએ (આપની સાથે દીક્ષા સમયે) ગ્રહણ કરેલા (સંયમ રૂપી) વ્રતના ભાગથી મલિન બનેલે એ પિતાને મુખરાગ (નમસ્કારના મિષથી) ખરેખર ઢાંકી દીધો. (૧૯) तेहिं परिवेढिएण य, बूढा तुमए खणं कुलवइस्स । सोहा विअडसत्थल-घोलंतजडाकलावेण ॥२०॥ (तैः परिवेष्टितेन च व्यूढा त्वया क्षणं कुलपतेः । शोभा विकटांसस्थलप्रेडज्जटाकलापेन ॥) - વળી (હે નાથ! આ પ્રમાણે વંદન કરવા આવેલા છે તે તાપસે વડે વીંટાયેલ એવા અને વિશાળ કંધ-પ્રદેશને સપર્શ કરતા જટા-સમૂહવાળા એવા આપે ક્ષણવાર કુલપતિની શોભા પ્રાપ્ત કરી(૨૦) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy