SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૬] શ્રીધનપાલ વિરચિતા पूावसरे सरिसो, दिवो चक्कस्स तं पि भरहेण । विसमा हु विसयतिण्हा, गरुआण वि कुणइ मइमोई ।।१७।। (જૂનાગરે દશ ૨૪:40 મfજ મતેના विषमाखलु विषयतृष्णा गुरुकाणामपि करोति मतिमोहम्।। (હે ભુવનપ્રદીપ! કેવલજ્ઞાનની) પૂજાના પ્રસંગે ભારતે (પ્રસિદ્ધ પ્રભાવવાળા એવા) આપને પણ ચક્ર (રત્ન)ના સમાન જોયા. (તેનું કારણ એ છે કે વિષમ એવી વિષયતૃણા મોટાઓને) પણ મતિ વિભ્રમ કરાવે છે. (૧૭) पढमसमोसरणमुहे, तुह केवलसुरवहूकओजोआ । जाया अग्गेई दिसा, सेवासयमागय सिहि व्व ॥१८॥ (प्रथमसमवसरणमुखे तब केवलसुरवधूकृतोद्योता । जाता आग्नेयी दिशा सेवास्वयमागतशिखीव ) (હે નાથ ! આપે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું ત્યાર બાદ રચવામાં આવેલા) આપના પ્રથમ સમવસરણના મહોત્સવમાં (અથવા પ્રારંભમાં) કેવલ સુર-સુંદરીએના (દેહની વૃતિ વડે) પ્રકાશ પામેલી અગ્નિદિશા ભક્તિથી (આકર્ષાઈને) પિતાની મેળે આવેલા (અથવા સેવા કરવાના અભિપ્રાયથી આવેલા) અગ્નિ દેવતા જેવી બની ગઈ. (૧૮) Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy