SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૪ ] શ્રીધનપાલ વિરચિત उवसामिआ अणजा, देसेसु तए पवन्नमोणेणं । अभणंत च्चिअ कज्ज, परस्स साहति सप्पुरिसा ॥१३॥ (૩ufમતા ૩૪ના છુ ત્યા પ્રપન્નર अभणन्त एव कार्य परस्य साधयन्ति सत्पुरुषाः ॥) - હે નાથ)! આપે (બહલી, અમ્બ, ઈલાથાનક ઈત્યાદિ અનાર્ય દેશોમાં) અનાર્યોને મૌન ધારણ કરીને શાંત કર્યા તે ખરેખર નવાઈ જેવું છે. (કેમકે કોઈને પણ ઉપશમિત કરવાનો ઉપાય તો વાક્ચાતુર્ય છે,) અથવા (એ વાત ન્યાયસંગત છે, કેમકે) સત્પરૂ નહિ બેલવા છતાં પણ અન્ય (જી)નું કાર્ય સાધી આપે છે. (૧૩) मुणिणो वि तुहल्लीणा, नमिविनमी खेअराहिवा जाया। गुरुआण चलणसेवा, न निष्फला होइ कइआ वि ।। (मुनेरपि तवालीनौ नमिविनमी खेचराधिपौ जातौ । गुरुकाणां चरणसेवा न निष्फला भवति कदापि ॥) | મુનિ બનેલા (અર્થાત્ લકત્તર માર્ગને ધારણ કરેલા) એવા આપના ચરણમાં અત્યંત લીન થએલા નમિ અને વિનમિ બેચરપતિઓ થયા, (તે વાસ્તવિક છે, કેમકે) ગુરૂઓની (ખરા અંતકરણપૂર્વક કરેલી)ચરણસેવા કદાપિનિષ્ફળ જતી નથી. (૧૪) Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy