SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કષભપચાશિકા [ ૩૩ ]. बंधुविहत्तवसुमई बच्छरमच्छिन्न दिन्नधणनिवहो । जह तं तह को अन्नो निअमधुरंधीर! पडिवनो ॥११॥ (बन्धुविभक्तपसुमति: वत्सरमच्छिन्नदत्तधननिवहः । यथा त्वं तथा कोऽन्यो नियमधुरां धीर ! प्रतिपन्नः ॥) - જેમણે (ભરતાદિક પુત્રો અને સામાન્તરૂપી) બાન્ય માં પૃથ્વી વહેચી આપી છે તથા જેમણે એક વર્ષ પર્યત નિરંતર ધનના સમૂહનું દાન કર્યું છે, એવા આપે જેવી રીતે (દીક્ષા-સમયે સમસ્ત પાપમય આચરણના ત્યાગરૂપી) નિયમ ધુરાને ધારણ કરી, તેવી રીતે હે ધીર! અન્ય કોણ ધારણ કરી શકે ? (૧૧) सोहसि पसाहिअंसो कजलकसिणाहिं जयगुरु जडाहिं । उवगूढविसजिअरायलच्छिवाहच्छडाहिं व ॥१२॥ (ફામgધતાંરઃ વીઝ૮surfમગજુદfમદા उपगूढविसर्जितराजलक्ष्मीबाष्पछटा भिरिव ॥) હે જગદગુરુ ! (રાજ્ય સમયે) આલિંગન કરાયેલી અને (દીક્ષા-સમયે) ત્યાગ કરાયેલી એવી રાજ્ય લક્ષ્મીની જાણે અશ્રુધારાજ હોય તેવી કાજળના જેવી શ્યામ જટા વડે અલંકૃત રૂંધવાળા આપ શેભી રહ્યા છે. (૧૨) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy