SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૬ ] શ્રીસિદ્ધર્ષિગણિ વિરચિત હેનમનાર સર્વ જનના વર્ષને ઉત્પન્ન કરનારા નાથ! આ દુષ્ટ ઉપસર્ગો પણ હજુ સુધી મારે કેડો કેમ છેડતા નથી? (૨૮) રૂાજપ કારણ, નાથ! માં પુરતઃ સ્થિત कषायारातिवर्गेण, किं न पश्यसि पीडितम् ? ॥२९॥ હે નાથ ! આખા જગતને આ૫ જુએ છે છતાં આપની સન્મુખ ઉભેલા અને કષાયરૂપી શત્રુઓથી પીડિત થયેલા આ સેવકને આપ કેમ જતા નથી? (૨૯) कषायाभिद्रुतं वीक्ष्य, मां हि कारुणिकस्य ते । विमोचने समर्थस्य, नोपेक्षा नाथ ! युज्यते ॥३०॥ હે નાથ! મને કષાયોથી પીડાએલો જોયા છતાં અને તેનાથી મૂકાવવાને સમર્થ છતાં આપ જેવા દયાળુને મારા પ્રત્યે ઉપેક્ષા ધારણ કરવી વ્યાજબી નથી (૩૦ ). विलोकिते महाभाग !, त्वयि संसारपारगे । आसितुं क्षणमप्येकं, संसारे नास्ति मे रतिः ।।३१।। હે મહાભાગ ! સંસારથી પાર પામેલા એવા આપને જોયા બાદ આ સંસારમાં એક ક્ષણ પણ રહેવામાં મને આનંદ પડતો નથી. (૩૧) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy