SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ [ રર ] શ્રી સિદ્ધર્ષિગણિ વિરચિત स्वसंवेदनसिद्धं मे, निश्चले त्वयि मानसम् । साक्षाद्भूतान्यभावस्य, यद्वा किं ते निवेद्यताम् ? ।।१४।। હે ભગવન્! મારું મન નિશ્ચલ એવા આપનામાં લીન થઈ ગયું છે, એ વાત મને જાતિ અનુભવથી સિદ્ધ છે. અથવા સાક્ષાત્ થયા છે અન્ય પ્રાણીઓના ભાવે જેમને એવા આપને શું તે જણાવવાની જરૂર છે? मच्चित्तं पनवनाथ !, दृष्टे भुवनभास्करे । त्वयीह विकसत्येव, विदलत्कर्मकोशकम् ॥१५॥ હે નાથ! ત્રણ ભુવનને વિષે સૂર્ય સમાન એવા આપને દેખતાં કમળની પેઠે મારૂં ચિત્ત અહીં કર્મરૂપી કેશેટાને ભેદતું અવશ્ય વિકાસને પામે છે. (૧૫) અનાગતુરતાન–દયાનસ્થ તે ! મનોપરિ નાથ !, નગાને સીદી ઢા! દા. હે જગન્નાથ! અનંત પ્રાણીઓના સમૂહના વ્યાપારને વિષે અક્ષણિક-વ્યાકૃત એવા આપને મારા ઉપર કેવી દયા છે, તે હું જાણતો નથી! (૧૬) નgબતે કાનાથ, કે સદ્ધર્મનીટે नृत्यत्येष मयूराभो, मदोर्दण्ड शिखण्डिकः ॥१७॥ હે જગન્નાથ ! સદ્ધર્મરૂપી વાદળ સમાન આપ Jain Education International 2000 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy