SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિન- સ્તવન [ ૨૧ ]. હે લીલા માત્રમાં સમસ્ત કર્મની જળને કાપી નાખનાર! કૃપાતત્પર! નાથ! તે કારણથી મુક્તિને માંગવા છતાં આ૫ હજુ પણ મને આપતા નથી? (૧૦) स्फुटं च जगदालम्ब !, नाथेदं ते निवेद्यते । ' नास्तीह शरणं लोके, भगवन्तं विमुच्य मे ॥११॥ હે જગતના આલંબન! નાથ ! હું સ્પષ્ટપણે જણાવું છું કે આ લેકમાં મારે આપના સિવાય બીજું કોઈ શરણ નથી. (૧૧) त्वं माता त्वं पिता बन्धु-,स्त्वं स्वामी त्वं च मे गुरुः। त्वमेव जगदानन्द !, जीवितं जीवितेश्वर ! ॥१२॥ હે જગદાનંદ! જીવિતેશ્વર ! આપ મારા માતા છે, આપ મારા પિતા છે, આપ મારા બંધુ છે, આપ મારા સ્વામી છે, આપ મારા ગુરૂ છે, અને આપ જ મારા જીવન છે. (૧૨). त्वयाऽवधीरितो नाथ !, मीनवजलवजिते । निराशो दैन्यमालम्ब्य, म्रियेऽहं जगतीतले ॥१३॥ હે નાથ! આપનાથી તિરસકાર કરાયેલે હું નિરાશ થઈને જળ વગરના માછલાની પેઠે નિરાધાર બની પૃથ્વી ઉપર મરી જઈશ. (૧૩) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy