________________
श्रीउपमितिभवप्रपंचामहाकथारचयिता
श्रीसिद्धर्षिगणिविरचितम् ॥ श्रीजिनस्तवनम् ॥
अपारघोरसंसार-निमनजनतारक ! । किमेष घोरसंसारे, नाथ ! ते विस्मृतो जनः ? ॥१॥
પાર વગરના મહાભયંકર સંસાર સમુદ્રમાં ડુબી ગયેલા પ્રાણીને તારનાર હે નાથ! આ ભયંકર સંસાર સમુદ્રમાં શું તમે મને ભૂલી ગયા છે? (૧) सद्भावप्रतिपन्नस्य, तारणे लोकबान्धव ! । त्वयाऽस्य भुवनानन्द:, येनाद्यापि विलम्ब्यते ? ॥२॥
કે જેથી હે લેકબાંધવ! હે ત્રણ ભુવનને આનંદ આપનાર! મેં સાચા ભાવથી આપને સ્વીકાર્યો છે, છતાં આપ મને સંસારમાંથી તારવાને હજુ પણ ढla भ । छ। १ (२) आपनशरणे दीने, करुणाऽमृतसागर ! । न युक्तमीध्वं कर्तु, जने नाथ ! भवादृशाम् ॥३॥
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org