SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩પસંદ્દારાવ્યમ્ ] शार्दूलविक्रीडितम् इत्थं ये परमात्मरूपमनिशं श्रीवर्द्धमानं जिनम्, वन्दन्ते परमातास्त्रिभुवने शान्तं परं दैवतम् | तेषां सप्त भियः क्क सन्ति दलितं दुःखं चतुर्धापितैमुक्तैर्यत् सुगुणानुपेत्य वृणते तावक्रिशक्रश्रियः ॥ १ ॥ આ પ્રમાણે જે પરમ શ્રાવકા હંમેશાં ત્રણ જીવનમાં શાન્ત પરમાત્મસ્વરૂપ અને પરમ દૈવત એવા શ્રીવધમાન પ્રભુને વદના કરે છે, તે શ્રાવકાને સાત પ્રકારનાં ભય તા કથાંથી જ રહે? પશુ તે મુક્ત થઈ ચાર પ્રકારના દુઃખને દળી નાખે છે અને અન ́ત ચતુષ્ટાદિ ઉત્તમ ગુણેાને પ્રાપ્ત કરી ચક્રવતી અને માક્ષપય તની લક્ષ્મીઓને વધે છે, တ 3 Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy