________________
[ ૧૬ ]
શ્રીવદ્ધમાનદ્વત્રિશિકા महाज्ञानवान् पावनीमूर्तिरर्हन् ,
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ ३१ ॥ * અથ– હે અહ! આપ પરમ તિવાળા છે, કુબેરરૂપ-આત્મદ્ધિના સ્વામી છે, મહાન આજ્ઞાવાળા છે, મહેન્દ્રરૂપ-પરમેશ્વયંના ભોક્તા છે, મહા શાક્તરસના નાયક છે, મહાન સિદ્ધોનીસિદ્ધના પર્યાયોની સંતતિવાળા છે, મહાજ્ઞાની-કેવળજ્ઞાની છે અને પાવની-પવિત્ર કરનારી મૂર્તિવાળા છે, તે એકજ બી જિનેન્દ્ર પ્રભુ મારી ગતિરૂપ થાઓ (૩૧) महाब्रह्मयोनिमहासत्त्वमूर्ति-,
महासराजो महादेवदेवः । महामोहजेता महावीरनेता,
स एकः परात्मा गति, जिनेन्द्रः ॥ ३२ ॥
અથ– જે ભગવંત પરબ્રહ્મના ઉત્પત્તિ સ્થાન છે, જેઓ મહાન ધર્યની મૂર્તિ છે, મહાન ચિતન્યના રાજા છે, ચાર નિકાયમાં કર્મોપાધિવાળા જે મહાન દે છે તે દેના પણ દેવ છે, મહામહને જીતનારા છે, અને મહાવીર (કમને હણવામાં મોટા સુભટ) ના પણ સવામી છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૩૨)
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org