SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીજિન–સ્તવન [૧૯] અહો કરૂણામૃતના સમુદ્ર! શરણે આવેલા દીન જનની ઉપર આપના જેવા દીનવત્સલે એ પ્રમાણે કરવું કેઈ પણ રીતે ઉચિત નથી. (૩) भीमेऽहं भवकान्तारे, मृगशावकसनिमः । विमुक्तो भवता नाथ !, किमेकाकी दयालुना ? ॥४॥ હે નાથ! આપના જેવા દયાળુએ ભયંકર એવા આ ભવરૂપી જંગલમાં હરણના બચ્ચાની જેમ મને એકાકી કેમ મૂક્યો છે? (૪) tતત નિષિત-વસુતરત : . निरालम्बो भयेनैव, विनश्येऽहं त्वया विना ॥५॥ આમ તેમ ચક્ષુને ફકત ચંચલ કિકીવાળો અને આધાર વિનાનો હું ભયનો માર્યો આપના વિના અવશય નાશ પામીશ. (૫) अनन्तवीर्यसम्भार !, जगदालम्बदायक ! । विधेहि निर्भयं नाथ !, मामुत्तार्य भवाटवीम् ॥६॥ છે અનંત વીર્યના સંભાર! જગતને આલંબન દેનાર! નાથ! મને સંસારરૂપી અટવીથી પાર ઉતારીને ભય વગરને કરે. (૬) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy