________________
न्यता
શ્રસિદ્ધસેન દિવાકર વિરચિતા | [ ૧૧ ] यदुद्भूतसद्धर्मसाम्राज्यवश्यः,
स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥२०॥
અથ–જે ભગવંતથી પ્રગટ થયેલા સદ્ધર્મના સામ્રાજ્યને વશ થયેલે સમુદ્ર આ પૃથ્વીને ડુબાવતે નથી અને મેઘ યોગ્ય કાળે આવ્યા કરે છે, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૨૦)
न तिर्यग् ज्वलत्येव यत् ज्वालजिह्वो, ___यदूर्ध्व न वाति प्रचंडो नभस्वान् ।
स जागति यद्धर्मराजप्रतापः, . __स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥ २१ ॥
અથ–જે ભગવંતના ધર્મરાજાને પ્રતાપ એ જાગ્રત છે કે જેથી અગ્નિ તિર્થો પ્રજ્વલિત થત નથી અને પ્રચંડ વાયુ ઊર્ધ્વ પણે વાતો નથી, તે શ્રી જિનેન્દ્ર ભગવંત એક જ મારી ગતિ હે. (૨૧) इमौ पुष्पदंतौ जगत्यत्र विश्वो. __ पकराय दिष्टयोदयेते वहंती । उरीकृत्य यत्तुर्यलोकोत्तमाज्ञां,
ન : પરમ તિર્થે જિનેન્દ્ર | ૨૨ છે.
અથ-જે લોકોત્તમ પ્રભુની આજ્ઞાને અંગીકાર કરી વહન કરતા એવા આ સૂર્ય અને ચંદ્ર આ જગતમાં
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org