SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨ ] શ્રીવમાનદ્રાઝિશિકા વિશ્વના ઉપકારને માટે સુભાગ્યથી ઉદય પામે છે, તે એક જ જિનેન્દ્ર પરમાત્મા મારી ગતિ થાઓ. (૨૨) अवत्येव पातालजंबालपातात् , विधायापि सर्वज्ञलक्ष्मीनिवासान् । यदाज्ञाविधित्साश्रितानंगभाजः, સ : પરમ તિર્થે નિદ્રા | ૨૩ // અથ–પાલન કરવાને ઈરછાયેલી એવી જે. ભગવંતની આજ્ઞા ભવ્ય પ્રાણીઓને સર્વજ્ઞ લક્ષ્મીના નિવાસ રૂપ અશરીરી બનાવીને અથવા જે ભગવ તની આજ્ઞા, તેનું પાલન કરવાની ઈચ્છાવાળા પ્રાણુંએને સર્વજ્ઞ લમીના નિવાસ રૂપ બનાવીને નરક નિગોદાદિ કાદવમાં પડવાથી બચાવે છે, તે એક જ શ્રી સર્વજ્ઞ જિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ (૨૩) सुपर्वद्रुचिंतामणिकामधेनु__ प्रभावा नृणां नैव दूरे भवन्ति । चतुर्थे यदुत्थे शिवे भक्तिभाजां, स एकः परात्मा गति जिनेन्द्रः ॥ २४ ॥ અર્થ– ભગવંતથી પ્રગટ થએલા ચોથા લોકોત્તર (મુક્તિ રૂપી ભાવ) કલ્યાણને વિષે ભક્તિવંત એવા ભવ્ય પ્રાણીઓને કલ્પવૃક્ષ, ચિંતામણિ, અને Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy