SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦ ] શ્રીવમાનદ્વત્રિશિકા तपः संयमः सूनृतं ब्रह्म शौचं, ___ मृदुत्वार्जवाकिंचनत्वानि मुक्तिः । क्षमैवं यदुक्तो जयत्येव धर्मः, સ : વારમાં તિર્થે જિનેન્દ્ર ! ૨૮ અથ–જેમનો કહેલ તપ, સંયમ, સત્યવચન, બ્રહ્મચર્ય, અચૌર્ય, નિરભિમાનીપણું, આજવ (સરલતા), અપરિગ્રહ, મુક્તિ (નિર્લોભતા) અને ક્ષમા એ દશ પ્રકારને ધર્મ જયવંત વતે છે, તે શ્રી જિદ્ર પ્રભુ એક જ મારી ગતિ થાઓ. (૧૮) अहो विष्टपाधारभूता धरित्री, निरालंबनाधारमुक्ता यदास्ते । अचिंत्यैव यद्धर्मशक्तिः परा सा स एकः परात्मा गति जिनेन्द्रः ॥ १९ ॥ અર્થ—અહો! જે ભગવંતના ધર્મની શક્તિ અચિંત્ય અને ઉત્કૃષ્ટ છે કે જેનાથી ભુવનના આધારરૂપ આ પૃથ્વી આલંબન વગર અને આધાર વગર રહેલી છે, તે શ્રી જિનંદ્ર પરમાત્મા એકજ મારી ગતિ થાઓ. (૧૯) नचांभोधिराप्लावयेद् भूतधात्री, __समाश्वासयत्येव कालेबुवाहः । Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy