SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધસેનદિવાકર વિરચિતા [૯] छिदा नो भिदा नो न क्लेदो न खेदो, न शोषो न दाहो न तापादिरापत् । न सौख्यं न दुःखं न यस्यास्ति वांछा, - a g વારમાં તિર્મે વિદ્ર: ૨૬ અર્થ–જે ભગવંતને શસ્ત્રાદિકથી છેદ નથી, કરવત વગેરેથી ભેદ નથી, જલાદિકથી કલેદ નથી, ખેદ નથી, શેય નથી, દાહ નથી, તાપ વગેરે આપત્તિ નથી, સુખ નથી, દુઃખ નથી, વાંછા નથી, તે એક જ શ્રી જિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૧૬) न योगा न रोगा न चोद्वेगवेगाः, स्थिति! गति! न मृत्युनं जन्म। न पुण्यं न पापं न यस्यास्ति बंधः, સ : ઘરમા તિર્થે નિદ્રાઃ | ૭ || અથ–જે પ્રભુને મન, વચન, કાયાના યોગ નથી, જવરાદિ રોગ નથી, અને ચિત્તમાં ઉછેગના વેગ નથી. વળી જે ભગવંતને આયુષ્યની સ્થિતિ(મર્યાદા)નથી પરભવમાં ગતિ (ગમન) નથી, મૃત્યુ નથી રાશી લાખ જીવાયોનિમાં જન્મ-અવતાર નથી, પુય નથી, પાપ નથી કે બંધ નથી, તે એક જ શ્રીજિનેન્દ્ર પ્રભુ મારી ગતિ થાઓ. (૧૭) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy