SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮ ] શ્રીવમાનદ્વાર્નાિશિકા यदाज्ञा त्रिपद्येव मान्या ततोऽसौ, तदस्त्येष नो वस्तु यन्नाधितष्ठौ । अतो ब्रूमहे वस्तु यत्तद्यदीयं, જ ઘર મા પતિર્થે જિનેન્દ્ર | ૪ | અથ–જે ભગવંતની આજ્ઞા ત્રિપદી જ છે અને તેથી કરીને એ ત્રિપદી માનવા ચગ્ય છે, જે વસ્તુ ત્રિપદીથી વ્યાપ્ત છે, તે વસ્તુ છે અને જે ત્રિપદીથી અધિષ્ઠિત નથી તે વસ્તુ પણ નથી. એ માટે અમે કહીએ છીએ કે જે વસ્તુ છે તે ત્રિપદીમય છે, એવા શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૪) રાજ્યો તો ના ઘો, नवा स्पर्शलेशो न वर्णों न लिंगम् । न पूर्वापरत्वं न यस्यास्ति संज्ञा, स एकः परात्मा गतिमें जिनेन्द्रः ॥१५॥ અર્થ-જે શ્રી જિનેન્દ્ર પ્રભુને શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ વિષયો નથી જે પ્રભુને શ્વેતાદિ વણું કે આકાર નથી, જેમને સ્ત્રી, પુરુષ કે નપુંસક લિંગ નથી, જેઓને આ પહેલ કે આ બીજો એવું પૂર્વાપરપણું નથી તથા જેઓને સંજ્ઞા નથી, તે શ્રી જિનેન્દ્ર પ્રભુ એક જ મારી ગતિ હે. (૧૫) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy