________________
[ ૧૭૪ ]
શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત આપના મુખમાં આસક્ત થયેલાં મારાં નેત્રો પૂર્વે અપ્રશ્ય વસ્તુઓને જેવાથી ઉત્પન્ન થયેલા પાપમલને ક્ષણવારમાં હર્ષાશ્રુના જલની ઉર્મિઓ-તરંગો વડે ધોઈ નાંખે. (૨) त्वत्पुरो लुठनभूयान् , मद्भालस्य तपस्विनः । कृतासेव्यप्रणामस्य, प्रायश्चित्तं किणावलिः ॥३॥
હે પ્રભુ ! ઉપાસના માટે અયોગ્ય એવા અન્ય દેવેને પ્રણામ કરવાવાળા અને ત્રણ જગતને સેવ્ય એવા આપની ઉપાસના વડે વંચિત રહેવાથી કરૂણસ્પદ બનેલા, મારા આ લલાટને, આપની આગળ આળોટાવવાથીનમાવવાથી તેના ઉપર પડેલી ક્ષતની શ્રેણિજ પ્રાયશ્ચિત્તરૂપ થાઓ. (૩) मम त्वदर्शनोद्भूताश्चिरं रोमाञ्चकण्टकाः । नुदन्तां चिरकालोत्था,-मसद्दर्शनवासनाम् ॥४॥
હે નિમશિરોમણિ ! આપના દર્શનથી મને, ચિરકાલ સુધી ઉત્પન્ન થયેલા રોમાંચરૂપી કંટક દિર્ઘ કાલથી ઉત્પન્ન થયેલી કુશાસનની દુર્વાસનાનો અત્યંત નાશ કરે. (૪). त्वद्वकत्रकान्तिज्योत्स्नासु, निपीतासु सुधास्विव । मदीयैर्लोचनाम्भोजैः, प्राप्यतां निर्निमेषता ॥५॥
11
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org