________________
શ્રી વીતરાગ તેત્ર
[ ૧૭૫ ] . . હે નાથ ! અમૃત સમાન આપના મુખની કાતિરૂપી ચંદ્ર જ્ઞાનું પાન કરવાથી માણ નેત્રરૂપી કમળ નિર્નિમેષતાને પામે. (૫) त्वदास्यलासिनी नेत्रे, त्वदुपास्तिकरौ करौ । त्वद्गुणश्रोतणी श्रोत्रे, भूयास्तां सर्वदा मम ॥६॥
હે નાથ ! મારાં બે નેત્રો આપના મુખને જેવામાં સદા લાલસાવાળાં બને. મારા બે હાથ આપની પૂજા કરવામાં સર્વદા તત્પર બને. અને મારા બે કાન આપના ગુણનું શ્રવણ કરવામાં હંમેશાં ઉઘક્ત રહે. (૬) कुण्ठापि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्ये तस्य किमन्यया ? ॥७॥
હે પ્રભુ! કુંઠિત-અતીક્ષણ એવી પણ મારી આ વાણું આપના ગુણેનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્કઠિત હોય તો તેનું કલ્યાણ થાઓ. તે સિવાય અન્ય વાણુ વડે શું? (૭) तव प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः । ओमिति प्रतिपद्यस्व, नाथ ! नातः परं ब्रुवे ॥८॥
હે નાથ ! હું આપનો શ્રેષ્ય છું, દાસ છું, સેવક છું અને કિકર છું–માટે “આ મારો છે એ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org