SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૭૩ ] हित्वा प्रसादनादैन्य-मेकयैव त्वदाज्ञया । सर्वथैव विमुच्यन्ते, जन्मिनः कर्मपारात् ॥८॥ હે વિશ! જગતમાં એમ કહેવાય છે કે સ્વામિની પ્રસન્નતા હોય તો ફળની પ્રાપ્તિ થાય છે પરંતુ એ વાત ચિંતામણિના દાન્તથી અસંગત છે. આજ પ્રકાશના ત્રીજા સ્લેકમાં એ સિદ્ધ કરી બતાવ્યું છે. માટે પ્રસન્નતા લક્ષણ દીનતાને ત્યાગ કરીને નિષ્કપટપણે આપની આજ્ઞાનું આરાધન કરવા વડે ભવ્ય પ્રાણીઓ કર્મ રૂપી પાંજરામાંથી સર્વથા મુક્ત બને છે. એ કારણે આપની આજ્ઞાની આરાધના કરવી એજ એક મુક્તિનો શ્રેષ્ઠ ઉપાય છે. (૮) પ્રકાશ-વીસમો. पादपीठलुठन्मूनि, मयि पादरजस्तव । चिरं निवसतां पुण्य-परमाणुकणोपमम् ॥१॥ આપના પાદપીઠમાં મસ્તકને નમાવતા મારા લલાટને વિષે પુણ્યના પરમાણુના કણીયા સમાન આપના ચરણની રજ ચિરકાલ રહો. (૧) मदृशौ त्वन्मुखासक्ते, हर्षवाष्पजलोमिभिः । अप्रेक्ष्यप्रेक्षणोद्भूतं, क्षणाक्षालयतां मलम् ॥२॥ Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy