________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૬૯ ] છે, તેથી પરીક્ષક લેકેએ આપને દેવ તરીકે કેવી રીતે સ્થાપન કરવા? (૬)
ગુથો પાછિિામનું ગતિશ્રોત: શ્રદg, યા યુવા પ્રયતામ IIળા
હે નાથ! પણ-પાંદડા, તૃણ-ઘાસ અને કાણાદિ અન્ય વસ્તુઓ પાણીના પ્રવાહને અનુકુળ ચાલે, તે વાત યુક્તિવાળી છે કિન્તુ પ્રવાહને પ્રતિકુળ ચાલે, એ વાત કઈ યુક્તિવડે નિશ્ચિત કરવી? (૭) अथवाऽलं मन्दबुद्धि,-परीक्षकपरीक्षणैः । ममापि कृतमेतेन, वैयात्येन जगत्प्रभो ? ॥८॥
અથવા હે જગત્મભુ! મંદ બુદ્ધિવાળા પર ક્ષકની પરીક્ષાઓ વડે સર્યું. તેમજ મારે પણ આ જાતિની પરીક્ષા કરવાના વિયાત્ય-હઠાગ્રહવડે સયું. (૮) यदेव सर्वसंसारि,-जन्तुरूपविलक्षणम् । परीक्षन्तां कृतधियस्तदेव तव लक्षणम् ।।९।।
હે સ્વામિન! સર્વ સંસારી જીના સ્વરૂપથી જે કાંઈ વિલક્ષણ સ્વરૂપ આ જગતમાં પ્રતીત થાય, તે જ આપનું લક્ષણ છે, એમ બુદ્ધિમાન પુરૂષ પરીક્ષા કરે. (૯)
Jain Education International 2500 PoEvate & Personal Use Only
www.jainelibrary.org