SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત रागाहिगरलाघ्रातोऽकार्ष यत्कर्मवैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि, धिग् मे प्रच्छन्नपापताम् ॥३॥ હે નાથ ! રાગરૂપી સપના વિષથી વ્યાપ્ત થયેલા મેં જે અયોગ્ય કાર્યો કર્યા છે, તે કહેવાને માટે પણ હું સમર્થ નથી. માટે મારા પ્રચ્છન્ન પાપીપણને ધિક્કાર હો ! (૩) क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयेवाहं, कारितः कपिचापलम् ॥४॥ હે પ્રભુ ! હું ક્ષણવાર સંસારના સુખમાં આસક્ત થ છું, તો ક્ષણવાર તે સુખના વિપાકને વિચાર કરવાવડે વિરક્ત થયે છું, ક્ષણવાર થી થો છું, તો ક્ષણવાર ક્ષમાવાન્ થયો છું. આવા પ્રકારની ચપળતાવાળી કડાઓ વડે જ મહાદિ મદારીઓએ મને વાંદરાની જેમ નચાવે છે. (૪) प्राप्यापि तव सम्बोधि, मनोवाकायकर्मजैः । दुश्चेष्टितैर्मया नाथ !, शिरसि ज्वालितोऽनलः ॥५॥ હે નાથ ! આપને ધર્મ પામ્યા છતાં મન વચન અને કાયાના વ્યાપારેવડ ઉપન્ન થયેલી દુષ્ટ ચેષ્ટાઓવડે મેં મારા મસ્તક પર ખરેખર ! અનિ સળગાવ્યે છે. (૫) Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy