SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તાત્ર [ ૧૬૧ ] સુધી ચૂડામણિની જેમશેાભાને પામે છે. આથી અષિક અમે શું કહીએ ? (૮) जन्मवानस्मि धन्योऽस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुः । जातोऽस्मि त्वद्गुणग्राम, - रामणीयकलम्पटः ॥ ९ ॥ હે નાથ ! આપના ગુણ સમૂહની રમણીક્તામાં હું વારંવાર લ`પટ (તન્મય) થયા છું, તેથી મારા જન્મ સફળ છે, હું ધન્ય છું અને કૃતકૃત્ય છું. (૯) પ્રકાશ–સાળમા त्वन्मतामृतपानोत्था, इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ !, परमानन्दसम्पदम् ॥ १ ॥ હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતના પાનથી ઉત્પન્ન થયેલા ઉપશમ રસના તરંગે મને માક્ષની સમ્પદાને બળાત્કારે પ્રાપ્ત કરાવે છે. (૧) इतश्चानादिसंस्कार, - मूच्छितो मूर्च्छयत्यलम् । ગોળવિાવેશો, તાશ: વાળિ વિમ્ ? ।।રા તથા બીજી તરફ્ અનાદિ કાળના સસ્કારથી ઉત્પન્ન થયેલા રાગરૂપી ઉરગ-સપના વિષને વેગ મને અત્યંત મૂર્છા પ્રમાડે છે—માહિત કરી દે છે. હણાઇ ગયેલી આશાવાળા એવા હું શું કરૂ ? (૨) । ૧૧ Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy