________________
શ્રી વીતરાગ સ્તાત્ર
[ ૧૩ ]
त्वय्यपि त्रातरि त्रात, - र्यन्मोहादिमलिम्लुचैः । રત્નત્રયં મે ચિત્તે, હતાશો દ્દા ! તોઽમ તત્ ॥ાિ
હે રક્ષક ! આપ રક્ષણુ કરનાર વિદ્યમાન છતાં મહાદિ ચારા મારા જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્ના હરણ કરી જાય છે, તેથી હા! હતાશ એવા હું હણાઇ ગયા . (૬) भ्रान्तस्तीर्थानि दृष्टस्त्वं मयैकस्तेषु तारकः । तत्तत्वाङ्घौ विलग्नोऽस्मि, नाथ ! तारय तारय ॥७॥
હું ઘણા મતામાં ભટકયો છું પરંતુ તે સમાં મે' આપને જ એક તારક તરીકે જોયા છે. તે કારણે હું આપના જ ચરણાને વિષે વળગ્યા છું', માટે હે! નાથ આપ કૃપા કરીને મને તારા, તારા. (૭) भवत्प्रसादेनैवाह, मियतों प्रापितो भुवम् । औदासीन्येन नेदानीं तव युक्तमुपेक्षितुम् ||८||
–
હે નાથ ! આપની મહેરબાનીથી જ હું આટલી ભૂમિકાને આપની સેવાની ચેાગ્યતાને પામ્યા છુ, માટે હુવે ઉદાસીનપણુાવડે ઉપેક્ષા કરવી આપને ચૈાગ્ય નથી. (૮)
જ્ઞાતા તાત ! વમેવૈદ,વત્તો નાન્ય: જીવાવ: | नान्यो मत्तः कृपापात्र, - मेधि यत्कृत्यकर्मठः ॥९॥
Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org