________________
[ ૧૫૬ ]
શ્રી હેમચન્દ્રાચાય વિરચિત
।
योगस्याष्टाङ्गता नूनं प्रपञ्चः कथमन्यथा ? | आबालभावतोऽप्येष तव सात्म्यममुपेयिवान् ||३||
હું ચૈાગરૂપી સમુદ્રના પારને પામેલા પ્રભુ ! યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, અને સમાધિ, આ આઠ યાગના અગા કહ્યા છે, તે માત્ર પ્રપંચ (વિસ્તાર) હાય તેમ ભાસે છેઃ કારણ કે જો તેમ ન હોય તેા આપને બાલ્યાવસ્થાથી જ આ યેાગે સહજપણાને કેમ પામે-સ્વાભાવિક રીતે જ કેમ પ્રાપ્ત થાય ? અર્થાત્ આ યાગ પ્રાપ્તિના ક્રમ સામાન્ય ચેાગિની અપેક્ષાએ છે. આપ તે ચાગિઓના પણ નાથ છે, માટે આપના માટે આમ અને તેમાં કાંઈ આશ્ચય નથી. (૩)
विषयेषु विरागस्ते, चिरं सहचरेष्वपि । योगे सात्म्यमदृष्टेऽपि, स्वामिन्निदमलौकिकम् ||४||
ઘણા કાલના પરિચિત એવા પણ વિષર્ચા ઉપર આપને વૈરાગ્ય છે અને કદી પણ નહિ દેખેલા એવા ચેાગને વિષે એકપણું-તન્મયપણું છે. હે સ્વામિન્ ! આપનું આ ચરિત્ર કાઇ અલૌકિક છે. (૪) तथा परे न रज्यन्त, उपकारपरे परे । યથાડવારિમિત્રા,-નદ્દો! સર્વમજિમ્ ||*||
Jain Education International 2560Fate & Personal Use Only www.jainelibrary.org