________________
શ્રી વીતરાગ ઑત્ર
[ ૧૫૧ ] दुःखगर्भे मोहगर्भे, वैराग्ये निष्ठिताः परे । ज्ञानगर्भ तु वैराग्यं, त्वय्येकायनतां गतम् ॥७॥
હે ભગવન્! પરતીર્થિકે દુઃખગર્ભિત અને મોહગર્ભિત વૈરાગ્યમાં સ્થિત થયેલા છે પરંતુ જ્ઞાનગર્ભિત વિરાગ્ય તો કેવળ આપનામાં જ એકીભાવને પામેલ છે. (૭) ચૌહાણsfપ સતત, વિશ્વવિડ્યોrfછે ! नमो वराग्यनिनाय, तायिने परमात्मने ॥८॥
ઉદાસીનભાવમાં પણ નિરન્તર સમસ્ત વિશ્વ ઉપર ઉપકાર કરનાર, વિરાગ્યમાં તત્પર, સર્વના રક્ષક અને પરબ્રહ્મ સવરૂપ એવા પરમાત્માને અમારે નમસ્કાર થાઓ. (૮)
પ્રકાશ તેરમે
अनाहूतसहायस्त्वं, त्वमकारणवत्सलः । अनभ्यर्थितसाधुस्त्वं, त्वमसम्बन्धबान्धवः ॥१॥
હે ભગવન્! મોક્ષમાર્ગમાં પ્રયાણ કરનારા પ્રાણીઓને આપ બોલાવ્યા વિનાજ સહાય કરનારા છે, અકારણુવત્સલ છે, પ્રાર્થના કર્યા વિનાજ
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org