________________
શ્રી વીતરાગ સ્તોત્ર
[ ૧૨૩] ચર ફી તે = દુમિર્સ, ક્ષિત જાતિ સ્થપિ છે सद्भुितप्रभावाढथे, जङ्गमे कल्पपादपे ॥१०॥ | સર્વ પ્રકારના અદ્દભુત પ્રભાવશાળી જગમ કલ્પતરૂ સમાન આ૫ ક્ષિતિતલ ઉપર વિહરે છતે દુભિક્ષ ક્ષય પામી જાય છે. (૧૦) यन्मनः पश्चिमे भागे, जितमार्तण्डमण्डलम् । मा भूद्वपुर्दुरालोकमितीवोत्पिण्डितं महः ॥११॥
આ૫નું શરીર જોવામાં અડચણ ન આવે એ માટે જ જાણે હેય નહિ તેમ સુરાસુરોએ આપના મસ્તકની પાછળ એક સ્થાને ભેગું કરેલું આપના શરીરનું જ મહા તેજ જાણે ન હોય તેવું સૂર્યના મંડળને પણ જીતી જનારૂં તેજનું મંડળ-ભામંડળ સ્થાપેલું છે. (૧૧) स एष योगसाम्राज्य-महिमा विश्वविश्रुतः । कर्मक्षयोत्थो भगवन्कस्य नाश्चर्यकारणम् ? ॥१२॥
હે ભગવન્! તે આ ઘાતકર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલે વિશ્વવિખ્યાત ચોગ સામ્રાજ્યને મહિમા કોને આશ્ચર્ય કરનાર નથી? (૧૨) अनन्तकालप्रचित-मनन्तमपि सर्वथा । त्वत्तो नान्यः कर्मकक्षमुन्मूलयति मूलतः ॥१३॥
Jain Education International 2800 Pobrate & Personal Use Only
www.jainelibrary.org