SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૪ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત કરેલ અને અન્ત અનન્ત કાલથી ઉપાર્જન વિનાના ક્રમ વનને આપના સિવાય બીજો કેાઇ મૂલથી ઉખેડી નાંખવાને સમર્થ નથી. (૧૩) तथोपाये प्रवृत्तस्त्वं क्रियासमभिहारतः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः || १४ || હે પ્રભુ! ચારિત્રરૂપી ઉપાયમાં વારવાર અભ્યા સથી આપ તેવા પ્રકારે પ્રવૃત્ત થયા છે કે જેથી નહિ ઈચ્છવા છતાં ઉપેય-માક્ષની ઉત્કૃષ્ટ લક્ષ્મીને આપે પ્રાપ્ત કરી છે. (૧૪) मैत्रीपवित्रपात्राय, मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ||१५|| મૈત્રી ભાવનાના પવિત્ર પાત્રરૂપ પ્રમાદ, ભાવના વડે સુચેાભિત, તથા કરૂણા અને માસ્થ્ય ભાવનાવડે પૂજનીય, યાગાત્મા-ચેાગસ્વરૂપ એવા આપને નમસ્કાર થાએ. (૧૫) પ્રકાશ ચાથા मिथ्यादृशां युगान्तार्कः, सुदृशाममृताञ्जनम् । तिलकं तीर्थकुल्लक्ष्म्याः, पुरश्चक्रं तवैधते ॥ १ ॥ મિથ્યાષ્ટિઓને પ્રલય કાળના સૂર્ય Jain Education International 2560Fate & Personal Use Only સૂર્ય તુલ્ય www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy