SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૨ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત થીજ જાણે હાય નહિ તેમ જ્યાં આપ ચરણ ધરો છો ત્યાં સ્ત્રી, ક્ષેત્ર અને નગરાદિથી ઉતપન્ન થયેલો વરરૂપી અગ્નિ શમી જાય છે. (૬) त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेद डिण्डिमे । સમાન્તિ ન થનાથ !, મારયો મુવનાથ: Iળા હે નાથ ! અશિવને ઉછેદ કરવાને ડિડિમનાદ સમાન આપને પ્રભાવ ભૂમિ ઉપર ફેલાયે છતે ભુવનના દુશમનભૂત મારી-મરકી વિગેરે ઉપદ્ર ઉત્પન્ન થતા નથી. (૭) कामवर्षिणि लोकानां, त्वयि विश्वकवत्सले । अतिवृष्टिरवृष्टिर्या, भवेद्यन्नोपतापकृत् ॥८॥ લેકના કામિતને વર્ષાવનાર વિશ્વને વિષે અદ્વિતીય વત્સલ એવા આપ વિદ્યમાન છતે ઉપતાપને કરનારી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી નથી. (૮) स्वराष्ट्र-परराष्ट्रेभ्यो, यत्क्षुद्रोपद्रवा द्रुतम् । विद्रवन्ति त्वत्प्रभावात् , सिंहनादादिव द्विपाः ॥९॥ સિંહનાદથી જેમ હાથીઓ ભાગી જાય તેમ સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ઉત્પન્ન થયેલા શુદ્ર ઉપદ્રો આપના પ્રભાવથી તત્કાળ ભાગી જાય છે. (૯) Jain Education International 2500 Pobate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy