SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [ ૧૨૨ ] तेषामेव स्वस्वभाषा-परिणाममनोहरम् । .. अप्येकरूपं वचनं, यत्ते धर्मावबोधकृत् ॥ ३ ॥ પોતપોતાની ભાષામાં પરિણામ પામી જવાવાળું હોવાથી મનહર એવું એક સરખું પણ આપનું વચન તેઓને ધર્મને અવધ કરનારૂં થાય છે. (૩) साग्रेऽपि योजनशते, पूर्वोत्पन्नाः गदाम्बुदाः । यदअसा विलीयन्ते, त्वद्विहारानिलोमिभिः ॥४॥ આપના વિહારરૂપી પવનની લહરીઓ વડે સવાસે જનને વિષે પૂર્વે ઉત્પન્ન થયેલા રેગરૂપી વાદળાએ તત્કાળ વિલય પામી જાય છે. (૪) नाविर्भवन्ति यद्भूमौ, मूषकाः शलभाः शुकाः । क्षणेन क्षितिपक्षिप्ता, अनीतय इवेतयः ॥५॥ રાજાએવડે દૂર કરાયેલી અનીતિઓની જેમ ભૂમિને વિષે મૂષક-ઊંદર, શલભ-તીડ અને શુકપિપટ વિગેરેના ઉપદ્રવ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય છે. (૫) ક્ષેત્ર દ્રાહિમવો, થરાશિઃ પ્રશાસ્થતિ ! त्वत्कृपापुष्करावर्त्तवर्षादिव भुवस्तले ॥६॥ આપની કૃપારૂપી પુષ્કરાવના મેઘની વૃષ્ટિ Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy