SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૦ ] શ્રી હેમચન્દ્રાચાર્ય વિરચિત लोकोत्तरचमत्कार, करी तव भवस्थितिः । यतो नाहारनीहारी, गोचरश्चर्मचक्षुषाम् ॥८॥ આપની ભાવસ્થિતિ-સંસારમાં વસવાપણું કેસર ચમકાર-અપૂર્વ આશ્ચર્યને પેદા કરનારું છે, કારણકે આપના આહાર અને નીહાર ચર્મચક્ષુવાળા ઓને અગોચર-અદશ્ય છે (૮) પ્રકાશ ત્રીજો - - - - सर्वाभिमुख्यतो नाथ !, तीर्थकृन्नामकर्मजात् । सर्वथा सम्मुखीनस्त्वमानन्दयसि यत्प्रजाः ॥१॥ હે નાથ ! જે કારણ માટે તીર્થકર નામકર્મ જનિત “સર્વાભિમુખ્ય નામના અતિશયથી, કેવળજ્ઞાનના પ્રકાશ વડે સર્વથા સર્વ દિશાએ સન્મુખ રહેલા એવા આપ, દેવ મનુષ્યાદિ સર્વ પ્રજાને સર્વ પ્રકારે આનંદ પમાડે છે. (૧) यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । संमान्ति कोटिशस्तिर्यग्नदेवाः सपरिच्छदाः ॥२॥ એક યોજન પ્રમાણ એવી પણ ધર્મદેશનાની ભૂમિને વિષે પિોતપોતાના પરિવાર સહિત કોડ તિર્યંચ, મનુષ્ય અને દેવતાઓ સમાઈ જાય છે. (૨) Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy