SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ સ્તોત્ર [૧૧૯ ] ઝરતા પ્રસ્વેદથી વ્યાપીપણું હેય, એવી વાત પણ ક્યાંથી હોય? (૪) न केवलं रागमुक्तं, वीतराग ! मनस्तव । वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥ હે વીતરાગ કેવલ આપનું મન રાગરહિત છે, એમ નથી. આપના શરીરમાં રહેલું રૂધિર પણ દૂધની ધારા જેવું ઉજજવલ છે. (૫) जगद्विलक्षणं किं वा, तवान्यद्वक्तुमीश्महे ? । यदविस्रमबीभत्स, शुभ्रं मांसमपि प्रभो ! ॥६॥ અથવા હે પ્રભ! જગતથી વિલક્ષણ એવું આપનું બીજું કેટલું વર્ણન કરવા અને સમર્થ થઈ શકીએ ? કારણકે આપનું માંસ પણ દુગન્ધ વિનાનું -દુર્ગચ્છા વિનાનું તથા ઉજજવલ છે. (૬) जलस्थलसमुद्भूताः, संत्यज्य सुमनःस्रजः । तव निःश्वाससौरभ्य,-मनुयान्ति मधुव्रताः ॥७॥ જલ અને સ્થળને વિષે ઉત્પન્ન થયેલા પુપોની માળાઓને ત્યાગ કરીને ભ્રમરે આપના નિઃશ્વાસની સૌરભ લેવાને માટે આપની પાછળ આવે છે. (૭) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy