SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી હેમચન્દ્રાચાય વિરચિત હે પ્રÀા ! પ્રિયંગુની જેમ નીલ, સ્ફટિકની જેમ ઉજવલ, સ્વણુ ની જેમ પીળા, પદ્મરાગની જેમ રાતા, અને અંજનની જેમ શ્યામ કાન્તિવાળા અને ધાયા વિનાજ પવિત્ર એવા આપને દેહ કાને આશ્ચયચકિત ન કરે ? (૧) મદ્રાર્-૩ામશિયમવાસિત-મુગન્ધિનિ । तवाङ्गे भृङ्गतां यान्ति, नेत्राणि सुरयोषिताम् ||२|| કલ્પતરૂના પુષ્પાની માલાની જેમ સ્વભાવથીજ સુન્ધ એવા આપના શરીરને વિષે દેવાંગનાઓનાં નેત્રા ભ્રમરપણાને પામે છે. (૨) दिव्यामृतरसास्वाद - पोपप्रतिहता इव । समाविशन्ति ते नाथ ! नाङ्गे रोगोरगव्रजाः ॥३॥ હે નાથ ! દિવ્ય અમૃતરસના આસ્વાદની પુષ્ટિથી જાણે પરાભવ પામ્યા ન હોય તેમ કાસશ્વા સાદિક રાગરૂપી સર્પના સમૂહ। આપના શરીરને વિષે પ્રવેશ પામતા નથી. (૩) स्वय्यादर्शत लालीन- प्रतिमाप्रतिरूपके । ક્ષ વેટવિઝીનન—થાવિ વપુષ: ત: ? ॥૪॥ દ્રુપ ણુના તલની અંદર પ્રતિબિંબિત થયેલા પ્રતિબિંબની જેમ સ્વચ્છ એવા આપને વિષે કાયાનું Jain Education International 2560@vate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy