SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીતરાગ તેત્ર [૧૧૭] પશુથી પણ પશુ એ હું કયાં ? અને સુરગુરૂથી પણ અશક્ય એવી વીતરાગની સ્તુતિ ક્યાં ? એ કારણે બે પગ વડે માટી અટવીનું ઉલ્લંઘન કરવાને ઈરછતા પંગુની જે હું છું. (૭) तथापि श्रद्धामुग्धोऽहं, नोपालभ्यः स्खलन्नपि । विशृङ्खलापि वाग्वृत्तिः, श्रद्दधानस्य शोभते ॥८॥ તો પણ શ્રદ્ધાથી મુગ્ધ એ હું પ્રભુની સ્તુતિ કરવામાં ખલના પામવા છતાં ઉપાલભને પાત્ર નથી. શ્રદ્ધાળુ આત્માની સંબંધ વિનાની વાક્ય રચના પણ શોભાને પામે છે. (૮) श्रीहेमचन्द्रप्रभवाद् ,-वीतरागस्तवादितः । कुमारपालभूपालः प्रामोतु फलमीप्सितम् ॥९॥ - શ્રી હેમચંદ્રસૂરિએ રચેલા આ શ્રીવીતરાગસ્તવથી શ્રી કુમારપાલ ભૂપાલ, શ્રદ્ધા વિશુદ્ધિ લક્ષણ અને કર્મક્ષય લક્ષણ ઈચ્છિત ફલને પ્રાપ્ત કરો. (૯) પ્રકાશ બીજે प्रियङ्गु-स्फटिक-स्वर्ण-पद्मरागाअनप्रभः । प्रभो ! तवाधौतशुचिः, कायः कमिव नाक्षिपेत् ॥१॥ Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy