SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૧૪ ] શ્રી યશવિજય વિરચિતા ભ્રમરીના ધ્યાનથી ઇલિકા જેમ ભ્રમરીપણાને પામે છે, તેમ પરમાત્માનું ધ્યાન કરનાર આત્મા પરમાત્મપણાને પ્રાપ્ત કરે છે. (૨૪). परमात्मगुणानेव, ये ध्यायन्ति समाहिताः । लभन्ते निभृतानन्दा,-स्ते यशोविजयश्रियम् ॥२५॥ એ રીતે સમાધિયુકત મનવાળા જેઓ પરમાત્માના ગુણેનું ધ્યાન કરે છે, તેઓ પરિપૂર્ણ આનંદવાળા બનીને યશને વિજય કરનારી લક્ષમીને પ્રાપ્ત કરે છે અથવા શ્રી યશોવિજયની લક્ષમીને પ્રાપ્ત કરે છે. (૨૫) ) R JOIN ૬. ગુiાય ! Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy