SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્મપથવિંશતિકા [ ૧૧૩] सुरासुराणां सर्वेषां, यत्सुखं पिंडितं भवेत् । एकस्याऽपि हि सिद्धस्य, तदनंततमांशगम् ॥२१॥ સમસ્ત સુરાસુરનું સુખ એક જગ્યાએ એકત્ર કરવામાં આવે તે પણ એક સિદ્ધના સુખના અનં. તમાં ભાગને પણ પહોંચી શકતું નથી. (૨૧) अदेहा दर्शनज्ञानो,–पयोगमयमूर्तयः । બાવા પરમારમાર:, સિદ્ધાનિ નિરામયા ૨૨ - દેહ રહિત, દર્શન અને જ્ઞાનોપયોગમય સ્વરૂપવાળા તથા સદાકાળ રોગ અને પીડા રહિત સિદ્ધ પરમાત્માઓ હોય છે. (૨૨) लोकाग्रशिखरारूढाः, स्वभावसमवस्थिताः । भवप्रपञ्चनिर्मुक्ता, युक्तानन्ताऽवगाहनाः ॥२३॥ તેઓ લોકના અગ્રભાગરૂપ શિખર ઉપર આરૂઢ થયેલા હોય છે; પોતાના સ્વભાવની અંદર સદા અવસ્થિત થયેલા હોય છે. સંસારના પ્રપંચથી સર્વથા મૂકાયેલા હોય છે અને અનંતા સિદ્ધોની અવગાહનામાં રહેલા હોય છે. (૨૩) इलिका भ्रमरीध्यानाद् , भ्रमरीत्वं यथाऽश्नुते । तथा ध्यायन् परात्मानं, पारमात्मत्वमाप्नुयात् ॥२४॥ Jain Education International 2800 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy