________________
कलिकालसर्वज्ञ-श्रीमद्-हेमचन्द्राचार्य-विरचितम्
श्री-वीतराग-स्तोत्रम् ।
પ્રકાશ-પહેલો
4
यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमसः, परस्तादामनन्ति यम् ॥१॥
જેઓ પરાત્મા, પરંmતિ અને પરમેષ્ઠીઓમાં પ્રધાન છે. જેમને પંડિત પરૂ અજ્ઞાનની પેલે પાર ગયેલા અને સૂર્યની જેવા ઉદ્યોત કરવાવાલા માને છે (૧) सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः । मूर्ना यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥२॥
જેઓએ રાગાદિ કલેશ વૃક્ષોને મૂળથી ઉખેડી નાંખ્યા છે. જેમને સુર અસુર મનુષ્ય અને તેના અધિપતિએ મસ્તક વડે નમસ્કાર કરે છે. (૨) प्रावर्तन्त यतो विद्याः, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवद्भावि-भूतभावावभासकृत् ॥३॥
જેમનાથી પુરૂષાર્થને સિદ્ધ કરનારી શબ્દાદિ
Jain Education International 2000 Pobrate & Personal Use Only
www.jainelibrary.org