SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ થી યશવિજય વિરચિતા [ ૧૦૧ ] નીચે પડે છે. પરમ જ્યોતિને ઈચછનારે અવિવેકમાં ડૂબતે નથી. (૭). તો વિશ્વશાશા, વરમ યોરિ નમઃ केवलं नैव तमसः, प्रकाशादपि यत्परम् ॥८॥ વિશ્વનો પ્રકાશ કરનાર તે પરમ તિને નમસ્કાર થાઓ, કે જે કેવળ અંધકારથીજ પર છે એમ નહિ કિન્તુ, પ્રકાશથી પણ પર છે. (૮) ज्ञानदर्शनसम्यक्त्व,-चारित्रसुखवीर्यभूः । परमात्मप्रकाशो मे, सर्वोत्तमकलामयः ॥९॥ જ્ઞાન, દર્શન, સમ્યક્ત્વ, ચારિત્ર, સુખ અને વીર્યની ભૂમિ સમાન મારો પરમાત્મ પ્રકાશ સ. તમ કલામય છે (૯). વાં વિના નિષા: સર્વા, લા ગુજરાધિr: आत्मधामकलामेकां, तां वयं समुपास्महे ॥१०॥ ગુણ અને બળથી અધિક એવી સવે કળાએ જેના વિના નિષ્ફળ છે, તે આત્મજયોતિરૂપ એકજ કલાની અમે ઉપાસના કરીએ છીએ. (૧૦) निधिभिनवभीरत्न,-श्चतुर्दशभिरप्यहो । न तेजश्चक्रिणां यत्स्यात्, तदात्माधीनमेवहि ॥११॥ ૨ : Jain Education International 2000 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy