________________
[ ૧૦૦ ]
પરમતિ :પંચવિંશતિકા दीपादीपुद्गलापेक्षं, समलंज्योतिरक्षजं । निर्मलं केवलं ज्योति,-निरपेक्षमतीन्द्रियम् ॥४॥
ઈન્દ્રિયોથી ઉત્પન્ન થયેલી તિ દીપક આદિ પુદ્ગલેની અપેક્ષા રાખનારી અને મલ સહિત છે. અતીન્દ્રિયકેવળ જ્યોતિ નિરપેક્ષ અને નિર્મલ છે. (૪)
મનોમાપુ, વાધ્ય કર્યું છે तमसानावृतः साक्षी, स्फुरति ज्योतिषा स्वयं ॥५॥
જાગરૂક એવા કર્મ અને કર્મ જનિત ભાવને વિષે અજ્ઞાન અધકારથી અનાવૃત અવયં સાક્ષી સ્વરૂપ પ્રભુ આત્મ જ્યોતિ વડે સ્કુરાયમાન થાય છે. (૫) परमज्योतिषः स्पर्शादपरं ज्योतिरेधते । यथा सूर्यकरस्पर्शात्, सूर्यकान्तस्थितोऽनलः ॥६॥
સૂર્ય કિરણેના સ્પર્શથી સૂર્યકાન્ત મણિમાં રહેલે અગ્નિ જેમ વૃદ્ધિને પામે છે, તેમ પરમ જયોતિના સ્પર્શથકી અપરમ જ્યોતિ વૃદ્ધિને પામે છે. (૬) पश्यन्नपरमं ज्योतिर्विवेकाद्रेः पतत्यधः । परमज्योतिरन्विच्छन्नाविवेके निमजति ॥७॥ અપરમ જ્યોતિને જેનારો વિવેકરૂપી પર્વતથી
Jain Education International 2500 Pobrate & Personal Use Only
www.jainelibrary.org