SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ न्यायाचार्य-न्यायविशारद महोपाध्याय श्रीयशोविजयविरचिता ॥ परमज्योतिः पच्चविंशतिका ॥ -~ऐन्द्रं तत्परमं ज्योतिरुपाधिरहितं स्तुमः । उदिते स्युर्यदंशेऽपि, सनिधौ निधयो नव ॥१॥ કપાધિ રહિત આત્મા સંબંધી તે પરમ જયોતિની અમે સ્તુતિ કરીએ છીએ કે જેના અંશ માત્રને ઉદય થવાથી નવ નિધિઓ પ્રગટ થાય છે. (૧) प्रभा चंद्राऽर्कभादीनां, मितक्षेत्रप्रकाशिका । आत्मनस्तु परं ज्योति, र्लोकालोकप्रकाशकम् ॥२॥ ચંદ્ર, સૂર્ય અને નક્ષત્રાદિની પ્રભા પરિમિતક્ષેત્રને પ્રકાશ કરનારી છે. જ્યારે આત્માની પરમ ज्योति ने प्रश ४२नारी छ. (२) निगलंबं निराकारं, निर्विकल्पं निरामयम् । आत्मनः परमं ज्योति,-निरुपाधि निरंजनम् ॥३॥ આત્માની પરમ જ્યોતિ આલંબન૨હિત, આકાર રહિત, વિકતપરહિત, રોગરહિત, ઉપાધિરહિત અને भसडित छ. (3) . Jain Education International 2500 Pobrate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy