SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૨]. પરમતિ : પરચેવિંશતિકા અહો! નવનિધાન અને ચૌદ વડે ચક્રવર્તિએને જે તેજની પ્રાપ્તિ થતી નથી, તે તેજ પરમતિના પ્રકાશને પ્રાપ્ત થયેલા અમારા આત્માને આધીન છે. (૧૧) दंभपर्वतदंभोलि, ज्ञानध्यानधनाः सदा । मुनयो वासवेभ्योऽपि, विशिष्टं धाम विभ्रति ॥१२॥ દંભરૂપી પર્વતને તોડી નાંખવા માટે જ તુલ્ય જ્ઞાન તથા ધ્યાનરૂપી ધનવાળા મુનિઓ ઈન્દોથી પણ અધિક તેજને ધારણ કરે છે. (૧૨) श्रामण्ये वर्षपर्यायात् . प्राप्ते परमशुक्लताम् । . सर्वार्थसिद्धदेवेभ्योऽप्यधिकं ज्योतिरुल्लसेत् ॥१३॥ એક વર્ષના શ્રમણ પર્યાયવડે પરમશુકલતાને પામેલા મુનિવરેને સર્વાર્થસિદ્ધવિમાનના દેવેથી પણ અધિક તિ ઉલ્લસિત થાય છે. (૧૩) विस्तारिपरमज्योति,-ौतिताभ्यंतराशयाः । जीवन्मुक्ता महात्मानो, जायन्ते विगतस्पृहाः ॥१४॥ વિસ્તારવાલી પરમ તિવડે પ્રકાશિત થએલા અંતરાત્મવાળા જીવમુક્ત મહાત્માએ સર્વ પ્રકારની સ્પૃહાથી રહિત બને છે. (૧૪) Jain Education International 2500 PoEvate & Personal Use Only www.jainelibrary.org
SR No.004600
Book TitleJinabhakti
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages226
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy