________________
શ્રી આદિનાથાય નમઃ શ્રી પાર્ધચંદ્રસૂરિ સદ્દગુરુભ્યો નમ:
આશીવચન
ww સંસાર વિષમ છે, કાળની ગતિ ગહન છે, સમયમાં વ્યગ્રતા છે, છતાં પ્રભુ મહાવીરનું શાસન પોતાની આગવી ને અનેખી પ્રભાથી જગતને આકર્ષી રહ્યું છે. ભગવાન મહાવીરે આતમને અજવાળે સાથે જગતને પણ અજવાળી ગયા, પણ આજે ભગવાન મહાવીરે પાથરેલા એ અજવાળામાં આ વિષમ કાળનું થોડું કાજળ ભળી ગયું છે
પ્રભુ મહાવીરના મુક્તિ ગમનને આજે પચીસો વરસ વીતી ગયા, છતાં ભારતભરમાં પ્રભુ મહાવીરની પચીસમી નિર્વાણ શતાબ્દિ વર્ષમાં પ્રભુ મહાવીરનું નામ ઘેર-ઘેર ને ઠેર-ઠેર ગુંજતું થયું. તેમજ પ્રભુના વિશાળ જ્ઞાનને, તેમના અમૂલ્ય બેધને અને તેમના કલ્યાણું. કારી સાહિત્યને બહેળે ફેલાવે છે.
પરમ વિદુષી સાધ્વી શ્રી સુનંદાશ્રીએ સપરિવાર નવ વરસથી મુંબઈમાં વિચરી મુંબઈવાસીઓને તેમના
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org