________________ સમ ...૨.....ણુ ( રાગ-ચંદન કા બદન) સ્મરણ રમણ (2) વીરનું મરણ, | રાત દિવસ હું કરવાનો; મને વીર મળ્યા છે મેહનગારા, એ વીરનું યાન હું ધવાને. રમ૦ કાલ અનાદિ રખડી રખડી, આ માનવ જીવનમાં, મંગલકારી વીરનું મરણ, આનંદ આપે છે મનમાં; વીર નામમાં એકલીન બનીને, જીવન પાવન હું કરવાનો. રમ૦ 1 પુણ્યદય કેરો ભાનુ ચમક્યો, મુક્તિ કિનારે આવ્યો છું, શાસનનાયક વીર પ્રભુની, ચરણ છાયાને પામે છું; ભક્તિદીપકના દિવ્ય પ્રકાશે, - મહાવીરને હું મલવાનો. રમ. 2 તન તેંડું મેં મન પણ સોંપ્યું, જીવન સમું મહાવીરને, આ મુખથી હું વીર ગુણ ગાતો, તોડવા ભવ જંજીરને; રગ રગમાં વીર નામ ગુંથીને, | “સુતેજ " મહાવીર બનવાને. રમ૦ 3 સાધના મુદ્રણાલય : દાણાપીઠ, ભાવનગર. ફોન પ૧૭૩ w alnelio ry.org