________________
સાધ્વીસંઘની મહત્તા
[ ૩૯ ] ભેગની ખાસ જરૂર છે. આજે શ્રાવક અને શ્રાવિકાઓમાં વિધિસૂત્રોના જ્ઞાનની પણ ખામી જોવાય છે. વિધિપૂર્વક પંચ પ્રતિકમણના જાણકાર શ્રાવક શ્રાવિકાઓની ગણતરી કરવામાં આવે તે પરિણામ કેટલા ટકા? જ્યાં વિધિસૂત્રેના જ્ઞાનનું ઠેકાણું ન હોય ત્યાં આનંદશ્રાવક અને જયંતીશ્રાવિકા જેવા શ્રાવક શ્રાવિકાઓની આશા કયાં રાખવી? આ શ્રાવક અને શ્રાવિકાઓ માટે ઓછામાં ઓછી એકાવન પ્રૌઢશાળાઓ અને આજના બાળકોને આનંદ શ્રાવક જેવા અને બાલિકાઓને જયંતિશ્રાવિકા જેવી બનાવવા માટે ભારતભરમાં શહેરે શહેરમાં લતે લતામાં અને ગામડે ગામડામાં સમ્યજ્ઞાનની પરબ સમી અનેક પાઠશાળાએ સ્થાપવી અત્યંત જરૂરી છે.
જૈન શાસનના તિર્ધરે મારા જેવી આ નાનકડી વ્યકિતની વિનંતી ધ્યાનમાં લેશે તે આ વાત જરાય દુ શક્ય નથી. જેન શાસનની લગામ પિતાના હાથમાં રાખી ચતુવિધ સંઘના પુનરૂત્થાન માટે ભારતમાં સ્થળે સ્થળે સભ્યજ્ઞાનની પરબ માંડવાની પ્રેરણા આપી જેન જીવનમાં જાગૃતિ લાવશે તો જ “જ્ઞાનક્રિયાભ્યાં મેક્ષઃ” એ મહાવીરનું વચન સાર્થક થશે અને અનેક ભવ્ય આત્માએ પિતાની ભવાષા શાંત કરશે. પ્રભુ મહાવીરને પચીશ સામે નિર્વાણુ મહત્સવ ચીરંજીવી બની જશે.
શાંતિભવતુ તુષ્ટિભવતુ પુષ્ટિર્ભવતુ.
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org