________________
[ ૩૯૨ ]
શ્રી મહાવીર જીવનન્ત્યાત
ચલાવી અનેક પુસ્તકા લખ્યા. તેમ અનેક સ્થળે ચાતુર્માસે કરી ધાર્મિક કાર્યોમાં આત્મભાગ આપી અનેક સ્ત્રી પુરુષાને સન્માર્ગે વાળ્યા. તત્ત્વનુ' નવનિત પીરસી જગતમાં વિખ્યાત થયા. સમયે સમયે તેમના નિડરતાભર્યા લેખેાથી અને જ્ઞાનગૌરવભર્યા પુસ્તકાથી કાણુ અજાણુ છે?
તેઓશ્રીએ વરસે પહેલાં “ સાધ્વી વ્યાખ્યાન નિ ય ’ પુસ્તક લખીને પાને પાને અને અક્ષરે અક્ષરે આગમશાસ્ત્રાના મૂળ પાઠ આપીને જાહેર કર્યુ· કે સાધ્વીજી પાટ ઉપર બેસીને પુરુષ અને સ્ત્રીએ બન્નેની સભામાં વ્યાખ્યાન વાંચી શકે છે. તેમાં શાસ્ત્રીય પુરાવા રજુ કરી સિદ્ધ કરી મતાવ્યું. તેના કાઈ પણ પ્રતિકાર કરી શકે એમ નથી. સાધ્વીજી લેખિકા બની શકે છે, વતા ખની શકે છે, કવિયત્રી ખની શકે છે. તેની કઇ કૃિતમાં ઉણપ દેખાય છે?
આજે જૈન સમાજમાં પ્રખ્યાતનામ અનેલા પૂ. પ્રવૃતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજના પટ્ટધરા શિષ્યારત્ન પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજ પણ તેઓશ્રીના વાત્સલ્યભાવથી વૃદ્ધિ પામેલા અને સુચારૂ અભ્યાસી બની પેાતાની અદૂભુત વકતૃત્વશક્તિથી જૈન શાસનની ઉત્તમ કાટીની જયગાથા ગજાવી રહ્યા છે! એ કાણુ જાણતું નથી ?
પૂ. પ્રવૃતિની શ્રી ખાંતિશ્રીજી મહારાજની ઓગણીસસા ચુમ્મેતેરમાં દીક્ષા, અને પરમ વિદુષી પૂ. શ્રી સુનંદાશ્રીજી મહારાજને એ વરસમાં જન્મ એ એક યોગાનુયાગ જ છે. સેાળ વર્ષની નાની વયમાં ઓગણીસસેા નેવુ ંની સાલમાં પૂજ્યપાદ શ્રી જગંદ્રજી ગણિવર, અને પૂ. શ્રી સાગરચંદ્રસૂરીશ્વરજીના વરદ હસ્તે ફાગણ સુદ ત્રીજના સંયમ સ્વીકાર્યું"
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org