________________
મારફત મુદ્રણ થવા સાથે પ્રકાશન થાય એ પવિત્ર ભાવનાથી વિ. સ’. ૨૦૨૯ના વર્ષમાં કઈ શુભ ચેઘડીયે આ ગ્રંથ લેખનનું મંગલાચરણુ થયુ. એટલું જ નહિ પણ મુલુન્ડ ચાતુર્માસમાં એ લેખનકાય' ઘણુ' આગળ વધ્યું અને વિ. સ. ૨૦૩૧ના કાર્તિક સુદ પુનમના દિવસે આ ગ્રંથના લખાણની સમાપ્તિ પણ થઈ.
ગ્રંથ લખાઈ ગયા બાદ તેના પરિમાર્જન માટે એ સમગ્ર લખાણુ સાધ્વીજીએ મને સાંખ્યુ. મારા ઉપર અનેકાનેક ધમ કાર્યાંની જવાબદારી છતાં અવસરે અવ સરે સમય મેળવી આ ગ્રંથ મેં' સાદ્યંત વાંચી લીધેા. ખાસ પરિમાન કરવા જેવુ... મને કશું ન દેખાયું. એમ છતાં જ્યાં જ્યાં મને ઉચિત લાગ્યું. ત્યાં ત્યાં મારા ક્ષર્ચાપશમ અનુસાર રિમાર્જન કરી આ ગ્રંથનુ સંપૂર્ણ લખાણ મે` સાધ્વીજીને પાછું સુપ્રત કર્યુ”.
ગ્રંથનુ' લખાણ વાંચતા મને ઘણા આનદ થયે.. અનેક પ્રકારનું પ્રાચીન અર્વાચીન ભગવાન્ મહાવીરના
૧૨
'
Jain Education International 2010_04 For Private & Personal Use Only
www.jainelibrary.org