________________
૮૨
શાસનપ્રભાવક
પૈકીના તૃતીયપદે-આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞા અને કરાવેલ પ્રતિજ્ઞાના કારણે વડવા-ભાવનગરમાં : એકીસાથે સળંગ પચ–પ્રસ્થાન 'ની ભવ્ય અને મગલમય
આરાધના થઈ.
છે :
પૂજ્યશ્રી જેવા ધીરગંભીર, તેજસ્વી, પ્રભાવી, દીર્ઘદ્રષ્ટા, નીડર, સ્પષ્ટવક્તા, પરોપકારી, શાસનપ્રભાવક આચાર્યશ્રીની નિશ્રામાં, તેમના વરદ હસ્તે સુવર્ણાક્ષરે અંકિત થાય તેવાં સુંદર શાસનપ્રભાવનાનાં કાર્યો થયાં છે, જેની યત્કિંચિત રૂપરેખા નીચે મુજબ
અંજનશલાકા–પ્રતિષ્ઠા : (૧) શ્રી આદીશ્વરજી–પાયની–મુંબઈ. જે વિક્રમરૂપ શાસનપ્રભાવના થયેલ અને દીક્ષાકલ્યાણક વરઘોડા બૃહદ્ મુખઈની નવકારશી, પ્રતિષ્ઠા સમયની હાજરી ઇત્યાદિ પ્રશંસનીય થયેલ. (૨) દોલતનગર–ખેરીવલી-મુંબઈ ઉપર વમાન ચાવીશી તથા શાશ્ર્વતાજિન. (૩) શાસ્ત્રીનગર-ભાવનગર. (૪) આઢવ-અમદાવાદ. (૫) શ્રી સેાસાયટી–વડાદરા. (૯) વિદ્યાનગર–ભાવનગર. (૭) શહાર – શ્રી મારુદેવા પ્રાસાદ ગગનેત્તુંગ ચૌમુખ ભવ્ય અને વિશાળ જિનાલય.
પ્રતિષ્ઠા : કળાપરા ( રાજસ્થાન ), સ્વરૂપગ ́જ રાજસ્થાન ), ભાનપુરા ( મેવાડ ), કોલાબા ( મુંબઈ ), શિહેર, ભાવનગર, સાબરમતી ( ચૌમુખજી ), વરતેજ, અગિયાળી, વરલ, વલભીપુર ( ચૌમુખજી ) શ્રીનગર ( ગોરેગામ-મુ`બઈ), દોલતનગર ( બેરીવલી ), જૈન મરચન્ટ ( વડાદરા ) આદિ.
ઉદ્યાપન : દોલતનગર, સાબરમતી, શહાર, ભાવનગર, મહુવા, અમદાવાદ.
ઉપધાન તપ : સાબરમતી, વાંકલી, ઘાટકેાપર, પાલેજ, પાલીતાણા ( ત્રણવાર ), દેલતનગર ( ચાર વાર ), શિહેાર.
છ'રી પાલિત સંઘ : થાણા તી, અગાશી તી, શેરીસા તીથ, ઘેાઘા તી, પાલીતાણા તીર્થ, ( લીબડી તથા પાંજરાપેાળ–અમદાવાદથી ), ઝઘડિયા તીથ, રાણકપુર આદિ પચતી, કાપરડાજી તી આદિ.
શાશ્વતી નવપદ એળીની આરાધના : પૂજ્યશ્રીની નિશ્રામાં છેલ્લાં દશેક વર્ષોંથી ચૈત્રી એળીની સામુદાયિક આરાધના જુદાં જુદાં શહેર અને તી સ્થાનામાં થઇ છે. તેમાં વિ. સ. ૨૦૪૮માં—આ વર્ષે પણ ભાવનગર શહેરમાં એળીની સામુદાયિક આરાધના અદ્ભુત શાસનપ્રભાવનાપૂર્વક સુસમ્પન્ન થઇ છે.
ઉપાશ્રય-વ્યાખ્યાનખ’ડ : ભાવનગર, પાલેજ, આદીશ્વરજી—પાયધુની, મેરચુપણા, શિહાર, સાબરમતી, પાલીતાણા–કેસરિયાજી નગર, એટાદ, દેલતનગર ( મુંબઈ ).
પૂજ્યપાદશ્રીના વરદ હસ્તે અનેક પુણ્યાત્માઓની દીક્ષા, વડી દીક્ષા તથા સ્વ-પર સમુદાયના પૂજ્યેાને ગણિપદ, પંન્યાસપત્ત, ઉપાધ્યાયપદ, આચાય પદ-પ્રદાન.
શ્રીસંઘાને દેવદ્રવ્યમાંથી મુક્તિ, આય'ખિલ ખાતાએનુ' નવનિર્માણ, નિભાવક'ડ આદિ શાસનપ્રભાવના.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
પુનરુદ્ધાર,
www.jainelibrary.org