________________
શ્રમણભગવંતા-૨
વાચન કર્યુ., સં. ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂવ ક ગણિ—પંન્યાસપદવી થઇ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈ ને ત્યાગ કર્યાં. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવા અને માવાને ત્યાગ, પાંચ તિથિ ઘી, લીલેાતર), મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય અન્ય ફળોના ત્યાગ. ચામાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલેાતરીને ત્યાગ, દીક્ષા પછી તેરમા વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક પ્રતિમાજીને નમેા જિણાણું, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લેગ્ગસના કાઉસ્સગ્ગ અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી નવકારમંત્રના અરિહંત સિદ્ધપદ સિદ્ધિચક્ર નમા નાણુસના કરેડ ઉપરનેા જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી ( સ', ૨૦૪૭), રાત્રે સ'થારા સમયે જીવનમાં લાગેલા દ્વેષની ગુહ્યું અને આરાધનાની અનુમેદના. પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પાષ વદ ૧ના દિવસે ઘેડ બાલાપુરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશાકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવા થઈ રહ્યા છે. વીસેક વર્ષ થી બેંગલેાર અને મદ્રાસ તરફનાં નાનાં નાનાં ગામડાંએમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. આ દેશમાં નેનાં ઘર ન હોવાથી દેાષિત આહારની રાખીને અને પ દરેક વર્ષથી એકાસણાં લગભગ ચાલુ છે. સૂરિમંત્રની આરાધના કરીને ઉલ્લાસપૂર્ણાંક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ઘાયુ પામી સુટ્ઠી શાસનસેવા કરતા રહે એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કેટિશ: વંદના !
11.00
Jain Education International 2010_04
૨૭૩
કુશળ વ્યાખ્યાતા, સમર્થ શાસનપ્રભાવક
પૂ. આચાર્યશ્રી વિજયઅભયરત્નસૂરીશ્વરજી મહારાજ
જે પવિત્ર સ્થળ ભવ્ય જિનાલયા, જ્ઞાનમંદિર, ઉપાશ્રયા, ધ શાળાએથી તથા પૂજ્યપાદ આચાર્ય ભગવંતે તેમ જ સાધુ-સાધ્વીજીઓનાં આવાગમન અને ચાતુર્માસથી વૈરાગ્યના રંગે રંગાયેલુ રહે છે; જ્યાં ૨૫ જેટલાં દીક્ષા ગ્રહણ કરેલ મુનિવરેશમાંથી ૧૧ જેટલા આચાયે થયા; જ્યાંથી ૧૫૦ જેટલાં સાધ્વીજી મહારાજેમાં પૂ. હીરશ્રીજી, પૂ. દેવશ્રીજી જેવા તેજસ્વી તપસ્વીએ થયાં તે પુણ્યભૂમિ છાણીમાં પૂજ્યશ્રીનો જન્મ સ. ૧૯૭૯માં થયેા. પિતાનું નામ મનુભાઈ અમૃતલાલ અને માતાનું નામ ચંદનબહેન હતું. પૂ. ઉપાધ્યાયજી શ્રી ભુવનવિજયજી મહારાજના પિરચયથી વૈરાગ્યભાવના થતાં, પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શાહ કેશવલાલ વજેચંદ તરફથી નીકળેલા ખંભાતથી પાલીતાણા છરી પાલિત સોંઘમાં સામેલ થઈ ગયા અને મહાગિરિ શત્રુંજયની છાયામાં વૈરાગ્યભાવના અવિચલ
શ્ર. ૩૫
For Private & Personal Use Only
www.jainelibrary.org